નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહયા છે તમે બજારમાં નાણાં વેચીને બધું જ ખરીદી શકશો ઘણા બજારોમાં વસ્તુઓ સુશોભિત જોઇ હશે પરંતુ પૈસાનું માર્કેટ ક્યારેય જોયું છે ખરું હા આ એકદમ સાચી વાત છે.ચાલો આ ચોક્કસ બજાર વિશે કહીએ. ઉત્તર આફ્રિકામાં અદન ની ખાડી ની નજીક, સોમાલિલૅન્ડ નું અર્થતંત્ર સાવ કેશલેસ અર્થતંત્ર છે.તે વિશ્વનું એકમાત્ર અર્થતંત્ર છે જેના અર્ધ અર્થતંત્ર પ્રવાસન પર આધારિત છે.

પરંતુ મિત્રો તમે ક્યારે એવુ સાંભળ્યું છે કે ક્યાય પૈસાનું બજાર ભરાય છે નથી સાંભળ્યું ને તો મિત્રો આજે આ લેખમા અમે તમારા માટે એક એવા બજાર વિશે વાત કરીશુ જ્યા કોઈ વસ્તુ નહી પરંતુ પૈસાનું બજાર ભરાય છે મિત્રો આપણે જે બજારની વાત કરિએ છે તે સાઉથ આફ્રિકાનો સોમાલીલેન્ડમા ભરાય છે મિત્રો અહી રુપિયા એવી રીતે વેચાય છે જેવી રીતે આપણે ત્યા મંદિર મા પ્રસાદ વહેચવામા આવે છે મિત્રો આવો જાણીએ આ અનોખા બજાર વિશે.

આ દેશ 1991 માં સોમાલિયાથી અલગ થયો અને એક નવા દેશ બન્યો. કોઈ દેશે અત્યાર સુધી આને માન્યતા આપી નથી.સોમાલીલૅન્ડ નું ચલણ શિલિંગ,જેનું કોઈ પણ દેશમાં કોઈ મૂલ્ય નથી.એક યુએસ ડોલર માટે, તમારે 9 હજાર શિલિંગ નોટ્સ ચૂકવવા પડશે.સોમાલીલૅન્ડના શિલિંગ 500 અને 1000 ની નોટો તરીકે પરિભ્રમણમાં છે.સૌથી વિશિષ્ટ બજાર અહીં છે કારણ કે બજાર માં અહીં તમે ફળો અને શાકભાજી ઓછી જોશો પરંતુ પૈસા વધુ વેચવામાં આવશે.

મિત્રો તમે ક્યારેય નહીં વિચાર્યુ હોય કે પૈસાનું બજાર હોય છે પણ આ એકદમ સાચી વાત છે. આ દેશ છે સાઉથ આફ્રિકાનો સોમાલીલેન્ડ દુનિયાનો એક એવો અનોખો દેશ છે જ્યાં સડકો પર ચીજવસ્તુઓનું નહી પરંતુ નાણાનું બજાર ભરાય છે જો તમે પૈસા ખરીદવા ઇચ્છતાં હોય તો તમે અહી સરળતાથી અને ઓછી કિંમતે પૈસા મેળવી શકો છો અને તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે તમે દસ એમેરિકન ડોલરના બદલે અનેક ગણા સોમાલિયન ચલણ મેળવી શકો છો. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે આટલી અઢળક રકમની સુરક્ષા માટે કોઇ પોલીસ કર્મી પણ હાજર હોતો નથી.

અહીંના લોકો રૂપિયા એવી રીતે વેચે છે કે જાણે મંદિરમાં પ્રસાદ વેંચી રહ્યા હોય અને આમ કરવાની પાછળ તેનું કારણ છે કે તેમને લાગે છે કે તેમની મુદ્રા ગમે ત્યારે ગાયબ થઇ શકે છે અબે તે લોકો તેમના રૂપિયાને વ્યર્થ જવા દેવા માંગતા નથી માટે તેઓ રૂપિયાનું બજાર ભરે છે અને અહીના લોકો પહેલા થી આ પૈસાનું બજાર ભરે છે.મિત્રો તમને જણાવી દઇએ કે અહી ચલણી મુદ્રાનું અવમૂલ્યન અને ચલણી નોટોનું પસ્તીમાં તબદીલ થઇ જવાને કારણે સોમાલીલેન્ડમાં મોટાભાગના નાગરિકો કેશલેસ લેવડ-દેવડ કરતા જોવા મળે છે તેમજ તમારે અહીંનું સૌથી લોકપ્રિય નશીલું ડ્રગ ખટ લેવું હોય કે એકાદી સિગારેટ લેવી હોય કે પછી કપડાં-લત્તા આપ દરેક વ્યવહારનું પેમેન્ટ મોબાઈલથી કરી શકો છો.

સોમાલીલેન્ડમાં આપ ભિખારીને પણ મોબાઈલ દ્વારા લેણ-દેણ કરતો જોઈ શકશો કારણ એ છે કે નાની-મોટી ખરીદારી માટે પણ આપને થેલો ભરીને ચલણી નોટો જોઈએ છે અને હવે આટલા બધા રૂપિયાનો ભાર થેલામાં લઇને કોઈ ક્યાં સુધી લાંબુ ચાલી ને જાય એટલે આજે સોમાલીલેન્ડમાં ૮૦%થી વધુ કારોબાર કેશલેસ થઇ ગયો છે.તેમજ તમે ફૂટપાથ પર શાકભાજી કે ભંગાર વેંચનારો હોય અથવા તો ચમકતી દુકાનોમાં બેઠેલા મોટા શેઠિયાઓ, ક્યાંયે પણ જાઓ, સોમાલીલેન્ડમાં બસ આપને પોતાના મોબાઈલમાંથી કોઈપણ વસ્તુ કે સેવા ખરીદતી વખતે સામેવાળા વસ્તુ કે સેવા વેંચનાર દુકાનદારનો મોબાઈલ નંબરની સાથે એનો એક કોડ જોડવાનો હોય છે, પૈસા ખરીદનારના ખાતામાંથી સીધા વેંચનારના ખાતામાં ચાલ્યા જાય છે.

સોમાલીલેન્ડમાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનું ચલણ નથી, માત્ર મોબાઈલ દ્વારા આ સમગ્ર દેશની અર્થવ્યવસ્થા કેશલેસ થઇ ગઈ છે તેમજ સોમાલીલેન્ડ ની મોટાભાગની વસ્તી નિરક્ષર છે, પણ સાદા મોબાઈલ હેન્ડસેટ દ્વારા આ લોકો સરળતાથી આર્થિક વ્યવહારો કરી લે છે અને આ પ્રક્રિયા ખુબજ સરળ છે અને આમાં માત્ર મોબાઈલ નંબર અને દુકાનદારનો કોડ ગ્રાહકોએ ડાયલ કરવાનો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *