મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે વિશ્વમાં ઘણી વસ્તુઓ છે, જેની પાછળ થોડી તર્ક છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવી તાર્કિક વાર્તા વિશે જણાવીશું. ખરેખર, અમે એવા દેશ વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં બાળકો હોવા પર વધુ બાળકોને મેડલ આપવામાં આવે છે.

આ બધા સિવાય કઝાકિસ્તાનના રોશન કોઝોમકુલોવા 10 બાળકોની માતા છે, તેથી તેણીએ રજત અને ગોલ્ડ બંને મેડલ મેળવ્યા છે. તે જ સમયે, તે કહે છે કે આ સિદ્ધિ પર તેમને ગર્વ છે. તેના ઘરે આઠ છોકરીઓ અને બે છોકરાઓ છે.ચાલો તમને એ પણ જણાવી દઈએ કે ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ તે આખી ઉંમર માટે સરકારી ભથ્થા માટે હકદાર છે. હકીકતમાં, તેમના સિવાય બકિગુલ હલીકબેવાને છ બાળકો છે અને આ માટે તેને સિલ્વર મેડલ અપાયો છે. આ સાથે આવી મહિલાઓને સરકારી ભથ્થું પણ આપવામાં આવે છે.

કઝાકિસ્તાનમાં ઘટતી વસતી વધારવા આ પગલું લેવામાં આવ્યું છે. બાળજન્મ પર ઇનામો આપવાની પ્રથા અહીં 1944 થી શરૂ થઈ હતી. જે ઘરોમાં 6 થી 7 બાળકો હોય ત્યાં વય ભથ્થું આપવામાં આવે છે. સરકાર સગર્ભા સ્ત્રીઓ અને એકલ માતાને આર્થિક સહાય પણ પૂરી પાડે છે. જે સ્ત્રીઓમાં ચારથી ઓછા બાળકો હોય તેમને માસિક ચુકવણી પ્રાપ્ત થતી નથી.

આ ઉપાય સફળ રહ્યો હતો. યોજના શરૂ થયા બાદ નગરપાલિકામાં અત્યાર સુધી 60 બાળકોનો જન્મ થઈ ચૂક્યો છે. એ પહેલાંનાં સાત વર્ષમાં માત્ર 38 બાળકોનો જન્મ થયો હતો.લગભગ 800 લોકોની વસતીવાળા એ ગામમાં આટલાં બાળકોને જન્મથી ગામને ગૌરવ મળ્યું હતું.તેમની બીજી પુત્રી જેનેટનો જન્મ 2013માં થયો હતો. જેનેટને જન્મતાંની સાથે જ ‘ટેન થાઉઝન્ડ યુરો ગર્લ’ એવું ઉપનામ મળી ગયું હતું.

ટુઈક્કાના પરિવારને અત્યાર સુધીમાં 6,000 યુરો મળ્યા છે, જે તેમણે બચાવી રાખ્યા છે. તેઓ આ પૈસાનો એવી રીતે ઉપયોગ કરવાના છે કે જેથી ભવિષ્યમાં બધાને ફાયદો થાય.ફિનલૅન્ડની અન્ય કેટલીક નગરપાલિકાઓએ પણ 100થી 10,000 યુરો સુધીનું બેબી બોનસ આપવાનું શરૂ કર્યું છે.આ પ્રકારની પ્રોત્સાહક યોજનાઓ છતાં ફિનલૅન્ડનો રાષ્ટ્રીય જન્મદર વધતો નથી. યુરોપના અનેક અન્ય દેશોની માફક પાછલા દાયકામાં તેમાં મોટો ઘટાડો થયો છે.

2018માં એ દર પ્રતિ મહિલા 1.4 સુઘી ઘટી ગયો હતો. દસ વર્ષ પહેલાં એ દર પ્રતિ મહિલા 1.85 હતો.એ દેશ જ્યાંના સાંસદોને ભારત જેવી સુવિધા મળતી નથી, બાળકો પેદા કરવાના પૈસા, ફિનલૅન્ડમાં પરિવારોની મદદ માટે અનેક કાર્યક્રમો ચાલે છે. જે પરિવારોમાં બાળકનો જન્મ થવાનો હોય એ પરિવારોને બેબી બૉક્સ સ્ટાર્ટર કિટ આપવામાં આવે છે.

પ્રત્યેક બાળકને દર મહિને 100 યુરો સહાય પેટે આપવામાં આવે છે અને તેમનાં માતાપિતાને 70 ટકા પગાર સાથે સામૂહિક રીતે નવ મહિનાની રજા મળે છે.ફિનલૅન્ડમાં પરિવાર કલ્યાણ માટે યુરોપિયન સંઘની સરેરાશથી વધુ ખર્ચ કરવામાં આવે છે.તેમ છતાં ટૈંપેરે યુનિવર્સિટીનાં સામાજિક વિજ્ઞાનનાં પ્રોફેસર રિત્વા નૈટકિનને લાગે છે કે અન્ય નોર્ડિક દેશોની સરખામણીએ ફિનલૅન્ડમાં પારિવારિક નીતિ પાછળ ચાલી રહી છે.

નવજાત બાળકનાં માતાપિતાને પૈસા આપવાની લેસ્ટિરજારવીની નીતિ જન્મદર વધારવામાં સફળ સાબિત થઈ શકે.નૈટકિન જણાવે છે કે પરિવારો માટે નાણાકીય પ્રોત્સાહન વધારવાથી જન્મદર વધારવામાં આંશિક મદદ મળી શકે છે, પરંતુ પૈસાની લાલચમાં સંખ્યાબંધ બાળકોનો જન્મ થવા લાગે એવું શક્ય નથી, કારણ કે બાળકો પ્રત્યેનો લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ ચૂક્યો છે.ટુઈક્કાને ખાતરી છે કે બાળકો વિશેના કેટલાક લોકોના નિર્ણય પર નાણાંકીય મદદની સકારાત્મક અસર થઈ છે, પણ માત્ર આ યોજનાથી લોકો બાળકોનો જન્મ આપવા તૈયાર થઈ જશે એવું નથી.

એ સોફ્ટવૅર જેનાથી પતિ-પત્ની એકમેકની જાસૂસી કરે છે, ત્રીજા બાળકની સંખ્યામાં વધારો, ફિનલૅન્ડની ખાડીની બીજી તરફ તસવીર થોડી અલગ છે. એ તરફ બાલ્ટિક દેશ એસ્ટોનિયાએ છેલ્લા દોઢ દાયકામાં જન્મદર વધારવામાં સફળતા મેળવી છે.આ વધારાનું થોડું શ્રેય સરકારની પરિવાર કલ્યાણ સંબંધી નીતિઓમાં કરાયેલા રોકાણને ફાળે જાય છે.તેમાં ખાસ કરીને મોટા પરિવારો માટે નાણાકીય મદદમાં વધારો કરવામાં આવ્યો છે.2004માં પારિવારિક રજાઓનું પ્રમાણ વધારવામાં આવ્યું હતું. તેમાં દોઢ વર્ષ સુધી પૂરા પગાર સાથે રજા આપવામાં આવે છે.

એસ્ટોનિયાએ 2017માં બાળકો માટે માસિક લાભ યોજના શરૂ કરી હતી. તેમાં પહેલાં બાળક માટે મહિને 60 યુરો, બીજા બાળક માટે મહિને 60 યુરો અને ત્રીજા બાળક માટે મહિને 100 યુરો આપવામાં આવે છે.ત્રણથી વધારે બાળકો ધરાવતા પરિવારોને સરકાર ખાસ ઇનામ આપે છે. એવા પરિવારોને દર મહિને 300 યુરો બોનસ તરીકે ચૂકવવામાં આવે છે.એવી જ રીતે એસ્ટોનિયાના ત્રણ બાળકોવાળા પરિવારને દર મહિને કુલ 520 યુરોનો કુલ લાભ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *