મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે કુંવારી છોકરીઓને ભુલથી પણ ના પુછવી જોઇએ અમુક ખાસ વાતો નહી તો બનેલી વાત પણ બગડી જાય છે તો આવો જાણીએ આ વાતો વિશે.છોકરીઓ સાથે વાતચીત કરવી એ પણ એક કળા છે. ખાસ કરીને કુંવારી છોકરીઓ સાથે.

વળી, છોકરીઓનો સ્વભાવ એવો હોય છે કે કોઈપણ વાત જલ્દી ન જણાવે. જો એને કોઈ વાતથી દુઃખ લાગ્યુ હોય તો પણ એ જણાવશે નહિ અને મનમાં ને મનમાં રાખશે. ત્યારબાદ અચાનક એક દિવસ એ વાત બહાર આવે જેનો તમે અંદાજ પણ ન લગાવી શકો, ત્યાં સુધીમાં એ વાત તમે ભૂલી પણ ગયા હોવ તો તમને તો ખ્યાલ જ છે, તે કોફી કેમ મંગાઈ? કોફી માટે લોકોના બ્રેકઅપ થઈ જાય છે

કુંવારી છોકરીને કોઈ દિવસ એમ ન પૂછવું કે, અત્યાર સુધી તારા લગ્ન કેમ નથી થયા અપરિણીત છોકરીઓને આવા સવાલ બિલકુલ પસંદ નથી હોતા. આવા પ્રશ્નથી તેણી તરત જ ક્રોધિત થઈ જાય છે. લગ્ન કરવા કે ન કરવા એ કોઈનો પણ પર્સનલ નિર્ણય છે. એટલે કુંવારી છોકરીને ભુલથી પણ આવો સવાલ પૂછવો નહીં.છોકરીને વધુ ગુસ્સો ત્યારે આવે જ્યારે કોઈ છોકરો એને લગ્ન વિશે પૂછે, લગ્ન ક્યારે કરવાની છો? લગ્ન વિશે તારૂ શું પ્લાનિંગ છે? વગેરે વગેરે… અરે ! ભાઈ જ્યારે એના લગ્ન હશે ત્યારે તને કંકોત્રી આપવા જરૂર આવશે. એટલે વારંવાર આવા સવાલ પૂછવા નિરર્થક છે.

કેટલીક છોકરીઓને એવા છોકરા બિલકુલ પસંદ નથી હોતા જે વાત વાતમાં એના ભૂતકાળમાં પહોંચી જાય. જો એક છોકરી પોતાના ભૂતકાળને ઇગનોર કરતી હોય તો તમારે આવી કોઈ ચર્ચા કરવી નહીં. વારંવાર એના અતીત વિશે પૂછવાથી છોકરીને નહી ગમે તો કેટલાક લોકો માટે એ જાણવું ખૂબ જ જરૂરી હોય છે કે છોકરીઓ સૌથી વધુ મહત્વ કોને આપે છે, એને કે પછી એના દોસ્તોને ? તેઓ છોકરીઓની પ્રાયોરિટી જાણવા માંગે છે. પણ યાદ રાખો કે છોકરીઓને આવી સરખામણી બિલકુલ પસંદ નથી હોતી. એટલે છોકરાએ આવા સવાલ પૂછીને છોકરીને પરેશાન ન કરવી.

કોઈ કુંવારી છોકરીએ પૂછવું ન જોઈએ કે તેણે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા, કોઈ પણ છોકરી આવા સવાલથી ગુસ્સે થઈ શકે છે, લગ્ન કરે છે કે નહીં તે કોઈ વ્યક્તિગત નિર્ણય છે, આવી સ્થિતિમાં કોઈને આ સવાલ પૂછીને તમે તેમને ખલેલ પહોંચાડો શકે છે છોકરીઓને પૂછવામાં આવતો બીજો પ્રશ્ન એ છે કે જ્યારે તમે લગ્ન કરી રહ્યા છો અથવા લગ્નની યોજના શું છે, ત્યારે છોકરીઓ આવા પ્રશ્નોથી પરેશાન થાય છે, જ્યારે પણ કોઈ છોકરીને લગ્ન વિશે કોઈ વિચાર આવે ત્યારે તેણે પોતાને કહેવું જોઈએ.  આવા પ્રશ્નો ફરીથી અને ફરીથી પૂછીને તેમને ખલેલ પહોંચાડો નહીં.

છોકરીઓને ક્યારેય તેમના ભૂતકાળ વિશે કોઈ પ્રશ્નો ન પૂછવા જોઈએ કારણ કે તમે જે છોકરીનો પ્રશ્ન કરી રહ્યા છો તે તેમનો ભૂતકાળ ભૂલી જવા માંગે છે અને તમારા પ્રશ્નોના કારણે તે છોકરી તમને ફરીથી પરેશાન કરે છે  તમે ધીરે ધીરે પણ છૂટી શકો છો ઘણી વાર જ્યારે કોઈ છોકરો અને છોકરી સંબંધમાં હોય છે, ત્યારે ઘણીવાર છોકરાઓ છોકરીઓને પૂછે છે કે તમે મારા કે મિત્રોની વધારે કાળજી લેશો.  આવા પ્રશ્નો છોકરાઓ માટે જરૂરી હોઈ શકે છે, પરંતુ છોકરીઓને આવા પ્રશ્નો બિલકુલ પસંદ નથી, તેથી જ તેઓએ આવા સવાલો ક્યારેય ન પૂછવા જોઈએ.

મિત્રો સામાન્ય રીતે વાત કરીએ તો લગભગ છોકરીઓની જિંદગી રહસ્યોથી ભરેલી હોય છે. છોકરી ઘણી વાતો તે પોતાના દિલમાં છુપાવીને રાખતી હોય છે. છોકરીઓ પોતાના જીવનસાથીને ઘણી વાતો નથી જણાવતી જે પુરુષો માટે એક રહસ્ય બની જાય છે અને તેઓ તે વાતને જાણવા માટે દરેક સંભવ પ્રયત્ન કરતા હોય છે. પરંતુ હકીકતમાં આ એવી વાતો હોય છે જે છોકરીઓ કરવા માંગતી હોય છે, પરંતુ પોતાના સાથીને જણાવી શકાતી નથી હોતી.

પરંતુ તમને જણાવી દઈએ કે જ્યારે પુરુષને ખબર પડે કે કોઈ સ્ત્રી તેની સાથે આ વાતો કરવા માંગતી હતી અથવા તો સ્ત્રી તેના માટે કોઈ કાર્ય કરી રહી છે. તો ત્યારે તેની જાણ પુરુષોને થાય તો ખુશીઓથી જુમી ઉઠે છે. આ વાતો છોકરાઓને ખુબ જ પસંદ આવે છે. એટલું જ નહિ છોકરીઓ પણ તે વાત કહેવા કે કરવા માંગતી હોય છે.

તો તમને જણાવી દઈએ કે છોકરીઓ પણ પ્રેમની પહેલ કરવા માંગતી હોય છે પરંતુ તે સ્પષ્ટ શબ્દોમાં નથી કરી શકતી. આ ઉપરાંત છોકરીઓ છોકરાની કોઈ વાતના વખાણ કરે તો છોકરાઓ તે સાંભળીને ખુબ જ ખુશ થઇ જતા હોય છે.

પરંતુ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે અમુક ચાલાક છોકરીઓ પોતાના મતલબ માટે થઈને છોકરાના વખાણ કરતી હોય છે. તેવી છોકરીઓને હકીકતમાં તે છોકરાની કોઈ વાત પસંદ નથી હોતી. પરંતુ તે પોતાનના સ્વાર્થ માટે છોકરાના વખાણ જાણી જોઇને કરતી હોય છે અને તેવી ચાલબાઝ છોકરીઓના ઈરાદા છોકરાઓ ક્યારેય સમય રહેતા સમજી શકતા નથી તમને જણાવી દઈએ કે છોકરીઓને પણ છોકરાઓની જેમ પોતાના બોયફ્રેન્ડ કે જીવનસાથી સાથે ફરવું ખુબ જ પસંદ હોય છે. પરંતુ તે આ વાત સામેથી જણાવતી નથી અને હંમેશા એવું જણાવતી હોય છે કે તે પોતાના બોયફ્રેન્ડ સાથે ફરવા જઈને તેના પર અહેસાન કરે છે.

. તેથી તે પોતાનું શરીર મેઈનટેઈન કરે છે અને જ્યારે છોકરીના બોયફ્રેન્ડ કે જીવનસાથીને ખબર પડે કે છોકરી તેના માટે પોતાનું શરીર મેઈનટેઈન કરે છે તો તેની ખુશીનું ઠેકાણું નથી રહેતું સામાન્ય રીતે છોકરીઓ નબળા હૃદયની હોય છે. તે એક ગરોળી જોઇને પણ ડરી જતી હોય છે. પરંતુ જ્યારે તે પોતાના જીવનસાથીના દમ પર કોઈ સાહસ ભર્યું કાર્ય કરે અને તે વાતની જાણ તેના જીવનસાથીને થાય તો તે દિલથી ખુશીની અનુભૂતિ કરે છે.

અમુક છોકરા અને છોકરીનો પ્રેમ એટલો આગળ વધી ગયો હોય છે કે બંનેએ નક્કી કરી લીધું હોય કે બંને એકબીજા સાથે જ લગ્ન કરશે. પરંતુ છોકરો આ વાત ઘરે કહેતા ડરતો હોય ત્યારે અમુક હોંશિયાર છોકરી કોઈને કોઈ રીતે છોકરાના ઘરે એવો સંદેશ મોકલાવી દે કે તેમનો છોકરો કોઈ છોકરીને પ્રેમ કરે છે અને તેની સાથે જ લગ્ન કરવા માંગે છે.

છોકરાઓને પોતાની ગર્લફ્રેન્ડ કે પત્ની પોતાના વાળ પ્રેમથી સહેલાવે તે ખુબ જ પસંદ હોય છે અને તમને જણાવી દઈએ કે જ્યારે પણ છોકરી કોઈ છોકરાના વાળ પ્રેમથી સહેલાવે તો તે એવું ઈચ્છતી હોય છે કે તેનો પતિ પણ તેના વાળ તે રીતે સહેલાવે પરંતુ તે વાત છોકરાઓ ક્યારેક સમજી શકતા નથી.આ ઉપરાંત છોકરાઓને પોતાના પર અધિકાર જમાવે તેવી છોકરીઓ પણ ખુબ પસંદ હોય છે અને એ વાત પણ સત્ય છે કે લગ્ન પહેલા છોકરીઓનો અધિકાર જમાવવાનો સ્વભાવ છોકરાઓને ખુબ જ પસંદ આવે છે. પરંતુ લગ્ન બાદ જો કોઈ સ્ત્રી પોતાના પુરુષ પર અધિકાર જમાવે તો તે પુરુષને બિલકુલ પસંદ નથી આવતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *