ડેનિસ, પ્રિયંકા અને નિક તેમના રિંગ સેરેમની અને લગ્ન દરમિયાન ભારત આવ્યા હતા. અહીં તે પાશ્ચાત્ય સંસ્કૃતિથી દૂર આવીને ભારતીય સંસ્કૃતિનો ભારે આનંદ માણ્યો હતો.પ્રિયંકા ચોપડા ઘણીવાર તેની સાથે એક સેલ્ફી ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે. તાજેતરમાં જ દેશી ગર્લે તેની સાસુના જન્મદિવસ પર એક સુંદર ફોટો પોસ્ટ કર્યો હતો, જેનું કેપ્શન પણ ખૂબ જ સુંદર હતું.

નિક જોનસ અને પ્રિયંકા ચોપરા બંને પોતપોતાના કામમાં ખૂબ જ સફળ છે અને એના કારણે જ તેમની દિવસને દિવસે પ્રગતિ થતી જાય છે અને સાથે જ સંપત્તિ પણ વધતી જાય છે. તાજેતરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, બંનેની કુલ સંપત્તિ 734 કરોડ રૂપિયા છે. ત્યારે આજે આપણે જાણીશું તેમની સંપત્તિ વિશે કે કેવી રીતે કમાય છે અને ક્યાં ખર્ચ કરે છે. પ્રિયંકા ચોપરા ફોર્બ્સ ઈન્ડિયા 2019 સેલિબ્રિટી 100 યાદીમાં 14મા સ્થાને હતી અને તેની વાર્ષિક કમાણી 23.4 કરોડ હતી. આ સિવાય તે પોતાની માતા મધુ ચોપરા સાથે પર્પલ પેબલ પ્રોડક્શન પણ ચલાવે છે. આ સિવાય તે દરેક ફિલ્મ માટે 12 કરોડ લે છે.

તેમને 4 પુત્રો છે. કેવિન જોનાસ (32 વર્ષ) સૌથી મોટો છે. એટલે કે પ્રિયંકાનો ભાઈ તેનાથી માત્ર 6 વર્ષનો નાનો છે. જ્યારે જો જોનાસ (30 વર્ષ), નિક જોનાસ (27 વર્ષ) અને ફ્રેન્કી જોનાસ (19 વર્ષ) છે. જ્યારે નિકની કોઈ બહેન નથી.ચારે ભાઈઓ અમેરિકન ગાયકો અને અભિનેતા છે. સૌથી મોટા કેવિન જોનાસ અને નાના જો જોનાસે લગ્ન કર્યા છે. કેવિનની પત્નીનું નામ ડેનિયલ છે. એટલે કે ડેનિસના ત્રણ પુત્રોના લગ્ન થયાં છે.

પ્રિયંકાની નેટવર્થ લગભગ $50 મિલિયન છે, જે લગભગ 367 કરોડ રૂપિયા થાય છે. પ્રિયંકા પોતાની કમાણીનો દસ ટકા ભાગ ‘ધ પ્રિયંકા ચોપરા ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન’માં ડોનેટ કરે છે.12 વર્ષની ઉંમરમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર નિક જોનસની કારકિર્દી ખૂબ જ સફળ રહી છે.

જોનસ બ્રધર્સ બેન્ડ છૂટું પડ્યું અને પછી કમબેક કર્યું એ પછી તેની નેટવર્થ ડબલ થઇ ગઈ. આ પછી જોનસ બ્રધર્સએ હેપીનેસ બિગિન્સ ટૂર કર્યું જેમાં તેમને $100 મિલિયનથી વધુ કમાણી કરી.

આ સિવાય નિક મ્યુઝિક રિયાલિટી શો ધ વોઇસમાં જજ તરીકે જોવા મળે છે, જેનાથી તેમની નેટવર્થ વધી જશે. હાલમાં તેમની નેટવર્થ $50 મિલિયન છે. હાલમાં જ પ્રિયંકાએ નિક સાથે મળીને કેલિફોર્નિયામાં $20 મિલિયનનું ઘર ખરીદ્યુ હતું. બંને પાસે લક્ઝરી ગાડીઓ પણ ઘણી બધી છે. બંનેએ ઉદયપુરના ઉમ્મેદભવનમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા, જેનો 4 દિવસનો ખર્ચ $584,000 હતો. કુલ મેળવીને પ્રિયંકા અને નીકળી નેટવર્થ કુલ 734 કરોડ છે.

બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેનો પતિ નિક જોનાસ લોકો વચ્ચે ઘણા પ્રસિદ્ધ છે. આ બંને અલગ-અલગ દેશના અને સંસ્કૃતિના હોવા છતાં તેને સંબંધ અકબંધ છે. જે લોકો માટે ઇન્સ્પાયર હોય છે. ઘણા લોકો આ સ્ટાર કપલની વાત કરતા હોય છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સોશિયલ મીડિયામાં પણ ઘણા એક્ટિવ રહે છે. પ્રિયંકા તેની અને નીકની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

પ્રિયંકા અને નિક તેના કામના કારણે બહુ જ વ્યસ્ત રહેતા હોય છે આમ છતાં પણ બંને વચ્ચેનું બોન્ડીગ પ્રેમ અકબંધ છે. પરંતુ શું તમને ખબર છે કે, પ્રિયંકા અને નિક તેના લગ્નજીવન મજબૂત અને બોન્ડીગ રાખવા માટે પ્રિયંકા અને નિક થોડા નિયમનું પાલન છે. જે બીજા વ્યસ્ત રહેતા કપલે પણ આ નિયમનું પાલન કરવું જોઈએ.પ્રિયંકા અને નિકનો શેડ્યુઅલ ભલે ઘણું વ્યસ્ત હોય પરંતુ તે ફોન દ્વારા કનેક્ટ રહેવાની કોશિશ કરે છે. આ સ્ટ્રેટેજી એ લોકોને ઘણી વાર કામ આવે છે જે કામના ચક્કરમાં બધું ભૂલી જાય છે.

ઘણા લોકો તો કામના ચક્કરમાં પાર્ટનરને પણ ભૂલી જાય છે. જો તમે કામના કારણે તમારા પાર્ટનરને કોલ નથી કરી શકતા તો તમે એની સાથે મેસેજ દ્વારા કનેક્ટ રહો. જેવા કે નાના-નાના મેસેજ, જમ્યું, જમવાનું કેવું હતું, સાંજનો શું પ્લાન છે. આ બધા મેસેજ તમારી વચ્ચે કોમ્યુનિકેશન ગેપ નહીં આવવા દે.

2015માં, 37 વર્ષની, પ્રિયંકા, અમેરિકન ટેલિવિઝન સિરીઝ ક્વાંટિકોના દરેક એપિસોડ માટે 3 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આટલું જ નહીં, પ્રિયંકા કોઈપણ સ્ટેજ પરફોર્મન્સ માટે 4 થી 5 કરોડ લે છે. તે ઘણી મોટી અને પ્રખ્યાત બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ સિવાય પ્રિયંકા ઇન્સ્ટાગ્રામથી ઘણી કમાણી કરે છે. તે જે સ્પોન્સર્ડ પસ્ત અપલોડ કરે છે એ માટે તે 1.92 કરોડ લે છે. Hopper HQ પ્રમાણે ગયા વર્ષે તે $2,71,000 ની કુલ કમાણી સાથે રીચ લિસ્ટમાં 19મા ક્રમે હતી.

જણાવી દઈએ કે, પ્રિયંકા અને નિક તેના કામના કારણે ઘણું ટ્રાવેલ કરતા હોય છે ત્યારે આ સ્ટાર્સ ઘણા દિવસો સુધી એકબીજાને નથી મળી શકતા. આ બંનેએ નિયમ બનાવ્યો છે કે, દુનિયાના કોઈ પણ છેડે હોય બંને 2થી 3 અઠવાડિયા વધુ દૂર નહીં રહે.આ નિયમ જે કપલ દૂર-દૂર રહેતા હોય તેના માટે મોટું કામ છે. આપણે સૌ જાણીએ છીએ કે, દૂર રહવાથી સંબંધ વધારે ખરાબ થાય છે જો 2થી 3 અઠવાડીયે મળતા રહીએ તો જે એકબીજાના મનમાં નફરત નહીં આવે અને સંબંધમાં ખટાશ પણ નહીં આવે.

પ્રિયંકા અને નિક હંમેશા એ વાતની કોશિશ કે છે બંને એકબીજની જિંદગીમાં દખલ કરે. આવું બીજા કપલે પણ કરવું જોઈએ. આ વાતનો ફાયદો એ થાય છે કે, તમારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે, આ વાત તમારા પાર્ટનરને ખબર આવી હોવી જોઈએ.આવું કરવાથી વ્યસ્તતા વચ્ચે, વર્ક પ્રેશરને સારી રીતે સમજશે. તેના મનમાં પ્રેમ ઓછો નહીં થાય કે દુરી વધતી જાય એવો ખ્યાલ કયારે પણ નહીં આવે. પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે અને નિક કયારે પણ નથી વિચરતાકે કામના કારણે તેનો સંબંધ નહીં ચાલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *