મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જ્યારથી દયાભાભીનું પાત્ર સિરિયલમાંથી ગાયબ થઈ ગયું છે ત્યારથી આખાએ મનોરંજનની જવાબદારી જાણે જેઠાલાલ પર આવી ગઈ છે.આપણે પોતાના બધા જ કામ છોડીને ટીવી સામે બેસી જતા હોઈએ છીએ. પરંતુ ટીવી પર ઘણા શો આવે છે, પણ અમુક શો જ દર્શકોના મનમાં પોતાની જગ્યા બનાવી શકે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 11 વર્ષથી ટીવી પર આવી રહી છે. આ સીરિયલનો ચાહકવર્ગ આગવો છે. આ સીરિયલના દરેક નાના-મોટા પાત્રોએ ચાહકોમાં અલગ ઓળખ ઊભી કરી છે. આજે અમે તમને જેઠાલાલની દુકાન અંગે વાત કરીશું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હજી સુધી લસ્સી તથા ચાની દુકાન બતાવવામાં આવી નથી. સીરિયલમાં માત્ર ગડા ઈલેક્ટ્રોનિક્સની દુકાન જ બતાવવામાં આવે છે. આ સીરિયલ છેલ્લાં 12 વર્ષથી ટેલિકાસ્ટ થઈ રહી છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગડા ઈલેક્ટ્રોનિક્સની રિયલ માલિક તથા તેમની પત્ની અત્યાર સુધી 20-25 વાર ગ્રાહક તરીકે જોવા મળ્યા છે. ગડા ઈલેક્ટ્રોનિક્સ મુંબઈમાં સેલિબ્રિટી પોઈન્ટ બની ગઈ છે. આ દુકાનને જોવા માટે ચાહકો દૂર-દૂરથી આવે છે.

મિત્રો જો આપણે શૉ ની વાત કરીએ તો જેઠાલાલ અને બબિતા ની દોસ્તી ને ખુબજ પસંદ કરવામાં આવે છે મિત્રો જેઠાલાલ નુ સાચુ નામ દિલીપ જોશી છે મિત્રો તમને જણાવીએ કે દિલીપ જોશી ને ગાડીઓ નો ખિબ જ શોખ છે તેમજ તેઓ તેમના 25 દિવસ ના શૂટિંગ માટે લગભગ 36 લાખ રુપિયા લે છે મિત્રો આવો જાણીએ તેમના અંગત જીવન વિશે.

મિત્ર સુત્રોના જણાવ્યા મુજબ દિલીપ જોશીને ગાડીઓ નો ખૂબ જ શોખ છે અને આ કારણે તેમની પાસે ગાડીઓ નુ પુરુ કલેક્શન પણ છે મિત્રો જો જોવા જઈએ તો તેમની પાસેની ગાડીઓ મા ઓડી ક્યૂ -7 છે જેની કિંમત આશરે 80 લાખ રૂપિયા છે અને ઇનોવા જેની કિંમત લગભગ 14 લાખ છે.

મિત્રો દિલીપ જોશી એ ટીવી ઈન્ડસ્ટ્રીઝ પેહલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યુ છે પણ આ સિવાય તેમના જીવનમા એક સમય એવો પણ આવ્યો કે તેમની પાસે કોઈ જ કામ નહતું મિત્રો દિલીપ જોશી એ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ સાઈન કર્યા પેહલા એકવર્ષ તેમની પાસે કોઈ કામ નહતું પરંતુ આ સિરિયલ ને સાઈન કર્યા બાદ તેમની કિસ્મત બદલવા લાગી અને ત્યારપછી તેમણે ક્યારેય પણ પાછુ વળી ને નથી જોયુ.

મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા મા તેમનો સ્વભાવ એક હસમુખ વ્યક્તિ નો છે જે તેમના ફેન્સ ને હસાવા હમેશા ઉત્સક હોય છે મિત્રો તેમના ડાયલોગ,તેમની કોમેડી અને બોલવાનો અંદાજ થી તેમને આ સિરિયલ મા એક અલગ ઓળખ અપાવે છે મિત્રો આ સિરિયલ મા તેમની પત્ની નુ કિરદાર દયાબેન નિભાવે છે પરંતુ તેમની ઓરિજિનલ પત્ની નુ નામ જયમાલા છે તેમજ તેમને એક પુત્ર અને એક પુત્રી પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *