શું તમે પીઝા ખાવાના શોખીન છો તો એક વાર જરૂર જાણી લો તેનાથી થતાં નુકશાન વિશે….

પીઝામાં કોલેસ્ટરોલનું પ્રમાણ ખૂબ વધારે છે, જે હ્રદયરોગનું જોખમ વધારે છે. જો તેમાં ચિકન ઉમેરવામાં આવે છે, તો પછી કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ વધે છે. આવી […]