હેમા માલિની બોલી- યોગી આદિત્યનાથ 2022ની યુપી વિધાનસભા ચૂંટણી લડશે

એક પ્રશ્નના જવાબમાં મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિનીએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં લડવામાં આવશે. મથુરા: મથુરાથી ભાજપના સાંસદ […]