બાળક અધૂરા મહિને ન જન્મે તે માટે ગર્ભવતી માતાએ આટલું ધ્યાનમાં રાખવું

ધૂમ્રપાન બંધ કરો. બાળકનું વજન ખૂબ ઓછું હોવા પાછળનું સૌથી મોટું કારણ તેની માતાનું ધૂમ્રપાન હોઈ શકે. તમારા પતિને પણ ચોખ્ખું કહી દો કે સર,  […]