દીપિકા પદુકોણ અને કરીના કપૂર વચ્ચે એક ફિલ્મમાં ચોક્કસ પાત્ર મેળવવા જામી હોડ

મુંબઇ : દિગ્દર્શક નિતેશ તિવારીની આવનારી ફિલ્મ રામાયણની ચર્ચા હાલ મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં થઇ રહી છે. આ ફિલ્મને નિર્માતા મધુ મન્ટેના મોટા પાયે નિર્માણ કરવાની યોજનામાં […]