1983 વર્લ્ડ કપ ક્રિકેટર યશપાલ શર્મા હવે આ દુનિયામાં નથી.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન યશપાલ શર્માનું નિધન થયું છે. યશપાલ શર્માનું મંગળવારે સવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. યશપાલ શર્માની ઉંમર 66 વર્ષ […]