કોંગ્રેસ જાતે જ રાહુલ ગાંધીને પપ્પુ કહે છે, કોંગ્રેસ સેવાદળના ટ્વિટ પર ભાજપનો જવાબ.

ફોન ટેપિંગના મામલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે કોંગ્રેસની પાંખ સેવાદળના દમણ અને દીવ યુનિટ દ્વારા એવુ ટ્વિટ કરવામાં આવ્યુ છે કે, ભાજપને નિશાન સાધવાનો […]

ટોકિયો ઓલિમ્પિકઃ મીરાબાઈ ચાનુએ સર્જયો ઈતિહાસ, વેઈટ લિફ્ટિંગમાં ભારતને સિલ્વર.

49 કિલોની કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ ભારતને આ ગૌરવ અપાવ્યુ છે.ભારતને વેઈટ લિફ્ટિંગમાં આ પહેલા 21 વર્ષ અગાઉ મેડલ મળ્યો હતો.ચાનુએ ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો […]

વડાપ્રધાન મોદીએ બુદ્ધને યાદ કરીને આપી ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા, કહ્યું- જ્યાં જ્ઞાન ત્યાં જ પૂર્ણિમા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂ પૂર્ણિમા અને ધમ્મ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં દેશવાસીઓને ગુરૂપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ તેમણે ભગવાન બુદ્ધને પણ યાદ કર્યા […]

રાહુલ ગાંધીએ કહ્યું- મને યુપીની કેરી પસંદ નથી, CM યોગીનો પલટવાર- તમારે ટેસ્ટ જ વિભાજનકારી છે.

પેગાસસ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવા જતી વખતે રાહુલ ગાંધીએ કેરીને લઈને જે નિવેદન આપ્યું હતું તેના પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પલટવાર કર્યો છે. […]

અયોધ્યામાં યોગી સરકાર પર વરસ્યા સતીશ ચંદ્ર- બ્રાહ્મણોના એન્કાઉન્ટરનો બદલો લેવાનો સમય આવી ગયો.

બહુજન સમાજ પાર્ટીએ આજથી ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ સંમેલનનો શુભારંભ શરૂ કરી દીધો છે. તેની શરૂઆત અયોધ્યા ખાતેથી કરવામાં આવી હતી અને બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ […]

પ્રદેશ અધ્યક્ષ બનતા જ ફોર્મમાં આવ્યા સિદ્ધુ- રસ્તાઓ પર બેઠો છે દેશનો ખેડૂત, ઉકેલ શોધવો જરૂરી .

નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જણાવ્યું કે, આજે દેશનો ખેડૂત દિલ્હીના રસ્તાઓ પર ધરણા ધરી રહ્યો છે, આ સૌથી મોટી સમસ્યા છે. […]

આઠ મહિના પછી ફરી ખેડૂતો મેદાનમાંઃ જંતર-મંતરમાં ‘ખેડૂત-સંસદ’નું આયોજન.

આઠ મહિના પછી ફરીથી ખેડૂત આંદોલન આક્રમક બન્યું છે. દિલ્હીની સરહદે ચાલતું આંદોલન હવે સંસદની નજીક જંતર-મંતર ખાતે શરૃ થયું છે. ખેડૂતોએ જંતર-મંતરમાં ખેડૂત-સંસદ ભરી […]

1.5 વર્ષ, 100 પોર્ન મૂવીઝ, કરોડોની કમાણી, જાણો રાજ કુંદ્રા કેસમાં કયા કયા ખુલાસા થયા.

પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે રાજ કુંદ્રા ઓગષ્ટ 2019થી અશ્લીલ ફિલ્મોના વેપારમાં લાગેલા હતા અને ત્યારથી અત્યાર સુધીમાં આશરે 100થી વધુ પોર્ન ફિલ્મો બનાવી હતી. ક્રાઈમ […]

મેરા પાની, મેરી વિરાસત યોજના: આ રાજ્યના ખેડુતોના ખાતામાં 7,000 રૂપિયા પહોંચશે, 31 જુલાઇ સુધીમાં નોંધણી.

કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો પણ ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે.જેમાં ખેડુતોને આર્થિક સહાય આપવામાં આવે છે.આજે આપણે અહીં હરિયાણા સરકાર દ્વારા આપણા રાજ્યના […]

કેન્દ્રનો નવો ટેનેન્સી એક્ટ ન અપનાવવા વકીલોની માગણી .

અમદાવાદ બાર એસોસિએશનના પ્રમુખ પરેશ જાની અને સેક્રેટરી જગત ચોકસી દ્વારા લખવામાં આવેલા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે સૂચિત કાયદાની જોગવાઇઓ મુજબ ભાડુઆતી મિલકતોના […]