દરેક મહિલા ઈચ્છતી હોય છે કે તે સુંદર દેખાય. તમે ભલે ગમે તેવો સુંદર કપડાં પહરી રાખ્યા હોય, પરંતુ તમારી અંદરના ઇનર વ્યવસ્થિત ન હોય તો તેમાં તમે કન્ફટેબલ રહેતા નથી. તેનાથી તમારા સુંદર ડ્રેસ સારો લાગતો નથી તે ખરાબ લાગશે. તેથી આવી સ્થિતિમાં ખુબ જરૂરી છે કે તમે તમારી બ્રાની ખરીદી કરતા પહેલા ધ્યાન રાખવું કે તમારા શરીરનાં માપ પ્રમાણે તેને લેવી. છોકરી વિચારે છે કે નાની સાઈઝની ઇનર પહેરવાથી તમારી બેસ્ટ લાંબા સમય સુધી ટાઈટ રહે છે.

છોકરી ઑ વિચારે છે કે તમારે સારી ફિગર બતાવવા માટે પૂરો દિવસ બ્રા પહેરેલી હોવી જોઈએ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેને ૨૪ કલાક સુધી પહેરવાથી તે આપણા માટે જોખમ કારક સાબિત થઇ શકે છે. તેનાથી તમે વિચારી પણ નહી શકો તેટલું નુકશાન થઇ શકે છે. તેને ૨૪ કલાક પહેરી રાખવા થી આપની સ્કીન શ્વાસ લઇ શકતી નથી. તેના કારણે સ્વાસ્થ્ય ને લગતી ઘણી તકલીફ થઇ શકે છે. તમારે એ કોશિશ કરવી કે બહાર થી આવ્યા પછી તેને ન પહેરાવી. તેનાથી તમે ઘણી રાહત મેળવશો. તેને આખો દિવસ પહેરવા થી તમારી સ્કીન પર ડાઘ પડી શકે છે.

તેને ૨૪ કલાક પહેરવાથી થતું નુકશાન :
તેનાથી બ્રેસ્ટ પેઈન :
જે મહિલાઓ આખો દિવસ ઇનર પહેરતી હશે તેને ઘણી વાર બેસ્ટમાં પેઈન થઇ શકે છે. આ વધારે પડતી તકલીફ એવી મહિલાઓને થતી હોય છે કે તેને પોતાની સાઈઝની ઇનર પહેરી ન હોય. તેથી આપણા શરીરને અનુકુળ પહેરાવી અને તેને આખો દિવસ પહેરાવી નહિ.

તેનાથી બ્લડ સર્કુલેશનમાં પ્રોબ્લેમ થાય છે :
તેને ૨૪ કલાક પહેરવાથી બ્લડ સર્કુલેસન સરખું થતું નથી. ઘણી વખત અમુક સ્ત્રીઓ વધારે પડતી બ્રા પહેરતી હોય છે તેનાથી બ્રેસ્ટની પેશીઓને નુકશાન પહોંચે છે. તેથી વધારે ટાઈટ કપડા પહેરવા નહિ.

તેનાથી પીઠમાં દુખાવો થઇ શકે છે :

તમને વારંવાર પીઠમાં દુખાવો થતો હોય તો તેનું કારણ તમારી બ્રા હોઈ શકે છે. તમે ૨૪ કલાક સુધી બ્રા પહેરો છો તો તમારી કમરમાં દુખાવો થઇ શકે છે. ઘણી મહિલાઓની ફરિયાદ રહેતી હોય છે કે તેને પીઠનો દુખાવો વધારે થતો હોય. આવું થવાનું કારણ છે તમારી બ્રાની સાઈઝ નાની હોવી.

સ્કીન ઈરીટેશન થવી :
તેને હંમેશા પહેરવાથી તમારી સ્કીન ઈરીટેશનની સમસ્યા સર્જાઈ શકે છે. તેનાથી સ્કીન પર ખંજવાળ, બળતરા અને તેના કારણે દુખાવો થવા લાગે છે.

હાઈપીગ્મેન્ટેશન અને ફંગલ ફેલાઈ શકે છે :
હંમેશા બ્રા પહેરવા થી સ્ત્રીઓને આવી સમસ્યા થવાનું જોખમ વધે છે. તેનાથી ફંગલ પણ ફેલાઈ શકે છે. તેનાથી મોશ્ચ્રાર જળવાઈ રહે છે. તેનાથી કોઈ તકલીફ થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *