નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ બોલિવુડના મશહૂર ગાયક મિકા સિંહ વિશે મિકા સિંહે થોડાક સમય પહેલા આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કર્યો હતો

જેમા તેમણે પોતાના લગ્નની વાત કરી હતી જ્યા દરેક લોકો જાણે છે કે મિકા સિંહ હજુ સુધી કુંવારા છે તો જ્યારે તેમને તેમના લગ્ન વિશે સવાલ પુછવામા આવ્યો ત્યારે તેમણે એક ચોક્વનારો ખુલાસો કર્યો હતો જેમા તેણે એક બોલિવુડની મશહૂર અભિનેત્રીનુ નામ જાહેર કર્યુ હતુ.

મિત્રો મીકા સિંઘનો જન્મ 10 જૂન 1977 માં પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લામાં થયો હતો. તેના પિતા અજમેરસિંહ ચંદન અને માતા બબીર કૌર બંને સંગીતને જાણકાર હતા મિકા પંજાબી અને હિન્દી ગાયક દલેરસિંહ મહેંદીનો નાનો ભાઈ છે અને ઘરે સંગીતનાં વાતાવરણને કારણે મીકા બાળપણથી જ સંગીતમાં રચાયેલી. તેમણે બાળપણમાં જ સંગીતનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતુ તેમને તબલા, હાર્મોનિયમ અને ગિટાર વગાડવાનો શોખ છે મીકાએ 21 વર્ષની ઉંમરે પોતાનું પહેલું એકલ સોલો આલ્બમ સાવન લગ આયેગે બહાર કાઢ્યુ હતુ અને તે પછી સમથિંગ-સમથિંગ જેવા ગીતો ગાયા બાદ ઇશ્ક બ્રાન્ડીએ યુવાનોનું ધ્યાન ખેંચ્યું હતુ.

મિત્રો હવે મીકા સિંહ 40 વર્ષના થઈ ગયા છે અને તેણે હજી લગ્ન કર્યા નથી, પરંતુ આ દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે કે તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે તે ખરેખર બોલિવૂડની સૌથી મોટી સુપરસ્ટાર અને હોટ અભિનેત્રીની છે,

મીકા સિંહ ઉર્વશીના પ્રેમમાં એટલા પાગલ થઈ ગયા હતા કે તેણે ઉર્વશી રૌતેલા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું તેમજ મીકા ઉર્વશી કરતા 17 વર્ષ મોટા છે

અને મિકા પોતાને એટલો વિશ્વાસ કરવા લાગ્યો હતો કે તેણે જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કર્યું જો કે સોશિયલ મીડિયા પર હોય કે ઇન્ટરવ્યૂ પર, તે પોતાના ચાહકોને કહેતો હતો કે તે જલ્દી જ લગ્ન કરવા જઇ રહ્યો છે અને એક મુલાકાતમાં જ્યારે તેમને મીકા સિંહ સાથેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે તરત જ ખચકાટ કર્યા વિના કહ્યું કે તે સનમ રે ની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે લગ્ન કરવા માંગે છે.

મિત્રો જો આપણે ઉર્વશી રૌતેલાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો છેલ્લી વખત તે ફિલ્મ પાગલપંતી માં જોવા મળી હતી જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી રીતે સફળ રહી નહોતી અને તાજેતરમાં જ તેનું એક વીડિયો સોંગ પણ રિલીઝ થયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *