તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: તારક મહેતાના ઉલ્ટા ચશ્મા મનોરંજાની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય નામ છે. આ ટીવી શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરે છે. આ શોની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેમાં કામ કરનારા કલાકારો તેમના પાત્ર દ્વારા જ જાણીતા છે.

ચાલો જાણીએ તેમના નામો.ટીવીના સૌથી ખ્યાતનામ ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”આજે દર્શકોની પહેલી પસંદ બની ગયો છે. છેલ્લા 12 વર્ષથી આ શો દર્શકોને મનોરંજન પૂરું પાડે છે તો આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી દુનિયાનો સૌથી પોપ્યુલર કોમેડી શો બની ચૂક્યો છે.

ભારતીય ટીવીનો સૌથી લાંબા સમય સુધી ચાલનારો આ શો બાળકોથી લઈને વડીલોની પહેલી પસંદ બનેલો છે. તેમાં કામ કરતા કલાકારો પોતાના અસલી નામ કરતા પોતાના પાત્રના નામથી વધારે ઓળખાય છે. જેમ કે,’ જેઠાલાલ’, ‘બાઘા’, ‘બબીતાજી’, ‘બાબૂજી’ અને ‘દયા બેન’ જેમની એક અલગ જ ઓળખ બની ચૂકી છે. શોમાં તમે વર્ષોથી આ કપલને જોતા હશો પરંતુ હકીકતમાં આ કલાકારો આજે પણ પોતાના સાચા પ્રેમની શોધમાં છે.

બબીતા ​​જી’ બની ચુકેલા મુનમુન દત્તા પણ 42 વર્ષના થયા છે, પરંતુ લગ્ન કર્યા નથી. મુનમુન દત્તા કહે છે કે અત્યાર સુધી તેમને કોઈ પણ વ્યક્તિ મળી નથી જેની સાથે તે લગ્ન કરી શકે.શોમાં ‘બબીતા જી’ના પાત્રથી ફેમસ બનેલી મુનમુન દત્તા રીલ લાઈફમાં મિસિસ અય્યરનો રોલ પ્લે કરી રહી છે. રિયલ લાઈફમાં તે 32 વર્ષે પણ સિંગલ છે. તેણે 2004માં પોતાની એક્ટિંગની શરૂઆત કરી. તેમણે ટીવી ઉપરાંત બોલિવૂડમાં પણ કામ કર્યું છે.

આ શોમાં ‘બબીતા ​​જી’ પતિ તરીકે જોવા મળતા શ્રી ઐયર ઉર્ફે તનુજ મહાબર્ધે 47 વર્ષના થયા છે અને તેઓ અપરિણીત છે. તેઓએ અપરિણીત રહેવાનું નક્કી કર્યું છે.આ શોની અંદરનું જ એક પાત્ર જેનાથી જેઠાલાલ પણ પરેશાન રહેતા હોય છે તે અય્યર પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે.આ ધારાવાહિકમાં અય્યર બબીતા સાથે પરણિત બતાવવામાં આવ્યા છે, પરંતુ પોતાના અસલ જીવનમાં તે આજે પણ કુંવારા છે.તારક મહેતામાં અય્યરનું પાત્ર નિભાવ્યું છે અભિનેતા તનુજ મહાશબ્દે

આ શોમાં 43 વર્ષીય નિર્મલ સોની ડો.હાથીની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેણે હજી લગ્ન કર્યા નથી. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે વિચારે છે કે એકલા રહેવું સારું છે, તેથી તે સાદી વિશે નથી વિચારી રહ્યો. ડો. હાથીની ભૂમિકા ભજવનાર 43 વર્ષીય નિર્મલ સોનીના હજી લગ્ન થયા નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ કલાકારે એકવાર એક મુલાકાતમાં કહ્યું હતું કે તે એકલા રહેવાનું પસંદ કરે છે તેથી તેણે લગ્નનો વિચાર ન કર્યો. આ શોને અલવિદા કહી ચૂકેલા ગુરચરણસિંહ રોશનસિંહ સોઢી અને નેહા મહેતા અંજલિ તારક મહેતા એ હજી લગ્ન કર્યા નથી. આ બંને કલાકારો પન ઉંમર

તેમની ઉંમર 46 વર્ષની થઇ ગઈ છે છતાં પણ હજુ તેમને લગ્ન નથી કર્યા. એક મીડિયા સાથે વાત કરતા તેમને પોતાના અંગત જીવન વિશેના ખુલાસા કર્યા હતા.તનુજે આ ધારાવાહિક વિશે જણાવતા કહ્યું હતું કે: “હું શરૂઆતથી જ આ ધારાવાહિકનો ભાગ રહ્યો છું. અને હું એ વાતનો સાક્ષી પણ છું કે કેટલી મહેનત અને પ્રેમથી અમે આ ધારાવાહિકના 3000 ભાગ પૂર્ણ કર્યા છે. મને આજે પણ યાદ છે કે અમે આ ધરવાહિકના પહેલા દિવસે શૂટિંગ કરી રહ્યા હતા.

રોશન સિંઘ સોઢીના નામે શોમાં લોકપ્રિય ગૌરચરણ સિંઘ 41 વર્ષના થઈ ગયા છે. તે હજી કુંવારી છે. રોશન સિંહ સોઢીનું પાત્ર નિભાવતા ગુરુચરણ સિંહ પણ રિયલ લાઈફમાં કુંવારા છે. તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી અને લાઈફ પાર્ટનરની શોધમાં છે.

ત્યારે અમે ક્યારેય નહોતું વિચાર્યું કે આ શોને દર્શકોનો આટલો બધો પ્રેમ મળશે કે અમે 3000 એપિસોડ પુરા કરી લઈશું. પરંતુ જે રીતે અમારા શોની ટીઆરપી રહે છે તેને જોઈને લાગે છે કે અમને બસ આવી જ રીતે દર્શકોનો પ્રેમ મળતો રહ્યો તો અમે આગળ જ વધતા રહીશું.તારક મહેતાના અય્યરને જયારે તેમના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે પણ હસવા લાગ્યા હતા. કારણ કે તનુજનાં લગ્ન હજુ પણ નથી થયા. 46 વર્ષની ઉંમરમાં પણ હજુ તે કુંવારા છે.

આ શોના મહત્વપૂર્ણ પાત્ર ભજવનારી નેહા મહેતા, શ્રીમતી અંજલિ તારક મહેતા 42 વર્ષની છે. ઉંમરના આ તબક્કે પહોંચવા છતાં, તેણે એકલા રહેવાનું યોગ્ય માન્યું છે. તે હજી અપરિણીત છે. અંજલિ હાલમાં શોથી અલગ થઈ ગઈ છે. અંજલી મહેતાનું સાચુ નામ નેહા મહેતા છે. નેહા મહેતા આમ તો શોમાં સ્વાસ્થ્યનું સારુ એવુ ધ્યાન રાખતી જોવા મળે છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આમ જિંદગીમાં તે પોતાના સ્વાસ્થ્યનું ખુબ ઓછૂ ધ્યાન રાખે છે. શોમાં મિસિસ અંજલિ તારક મેહતાનો રોલ પ્લે કરતી નેહા મેહતા રિયલ લાઈફમાં સિંગલ છે. તેમણે આજસુધી લગ્ન કર્યા નથી. તે હાલ 42 વર્ષની છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરનાર અંજલી હાલમાં પણ કુંવારી છે. જો કે સીરિયલમાં તે એક વિવાહીતાની ભૂમિકા કરી રહી છે પણ અસલ જીવનમાં તેણે લગ્ન નથી કર્યા. જો કે નેહા ઉરફે અંજલીનું કહેવુ છે કે, તે પોતાના જીવનમાં કંઇક કરી બતાવા માંગે છે. જેના દ્વારા લોકો તેને યાદ કરે અને જીવનમાં તે સતત આગળ વધતી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *