હવાઈમથક દ્વારા આપણે વિમાનમાં બેસિને એક જગ્યા એ થી બીજી જગ્યા એ જવા માટે ખૂબ ઓછા સમયમાં જઇ શકીએ છીએ.મનુષ્ય પણ સમયની સાથે સાથે વિકાસ કરી રહ્યો છે નવી તકનીકીને જન્મ આપી રહ્યો છે,આજે અમે તમને દુનિયાના બહતરીન હવાઈમથક વિશે જાણવાના છીએ,જે જોવામાં કોઈ આલીશાન મહેલથી ઓછા નથી અને આમાં બધી પ્રકારની સેવા સુવિધા ઉપલભ્ધ છે. જે 5 સ્ટાર હોટેલ,આલીશાન રેશ્ટોરંટ,કલબ,બાર,શોપિંગ,મોલ,શોપિંગ કોમ્પ્લેક્સમાં હોય છે.

શિંગાપૂર ચાંગી હવાઈમથક:

દુનિયામાં આલીશાન હવાઈમથકની વાત આવે તો પેહલા શિંગાપૂર નું ચાંગી હવાઈમથક આવે.આ આલીશાન હવાઈમથક દ્વારા 200 જગ્યાએ થી વિમાન દ્વારા આવી જય શકાઈ છે,આ લૂક્સુરી હવાઈમથકની ડીજાઇન શાનદાર છે.અને બહારનું ગાર્ડન આમાં 4 ચાંદ લગાવીદે છે.

ટોક્યો આંતરરાષ્ટ્રીય હવાઈમથક:

દુનિયાના આલીશાન હવાઈમથકમાં ટોક્યોનું આ હવાઈમથક બીજા નંબર પર આવે છે.અહી પ્રત્યેક વર્ષ 60 મિલિયન કરતાં પણ વધારે લોકો યાત્રા કરે છે.

ઇચન આંતરરાષ્ટ્રીય હવાઈમથક:

દુનિયાના આલીશાન હવાઈમથકમાં ઇચન આંતરરાષ્ટ્રીય હવાઈમથક ત્રીજા નંબર પર આવે છે.આ હવાઈમથક દક્ષિણ કોરિયામાં મોટું અને વ્યસત છે .આ હવાઈમથક લૂક્સુરી અને ખૂબસૂરત હોવાને કારણે “હવાઈમથક ઓફ ઘ યર” નો ઍવોર્ડ પણ મળ્યો છે.

હોંગકોંગ આંતરરાષ્ટ્રીય હવાઈમથક:

દુનિયાના આલીશાન હવાઈમથકમાં ઇચન આંતરરાષ્ટ્રીય હવાઈમથક ચૌથા નંબર પર આવે છે. આ હવાઈમથકમાં યાત્રી શોપિંગ કરી શકે છે,પાર્ટી કરી શકે છે,ખાવા-પીવાનું કરી શકે છે. આ જગ્યા પર બધી પ્રકારની લૂક્સુરી સુવિધા મળી રહે છે.

મ્યુનિખ હવાઈમથક:

દુનિયાના આલીશાન હવાઈમથકમાંમ્યુનિખ હવાઈમથક પાચમાં નંબર પર આવે છે.જર્મનીના આ હવાઈમથકની અંદર 200 થી વધારે જગ્યા પર ખાવા-પીવા,શોપિંગ અને અન્ય કાર્ય કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *