કોઈ પણ ગુનેગારને એના ગુના માટે સજા જરૂર મળતી હોય છે પછી એ ગુનો નાનો હોય કે મોટો! પરંતુ વિચારો ગુનેગાર ને ગુના માટે અજીબો ગરીબ સજા મળવા લાગે તો ! આજે અમે તમને આવાજ અજીબો ગરીબ સજા વિષે જનવાના છીએ જે તમે જાનીને હેરાન થઈ જશો.

અમેરિકાના મિશૌરીમાં રહેવા વાળા ડેવિડ નામના વ્યકિતએ સેકડો હિરણના શિકાર કર્યો હતો ! વર્ષ 2018 માં આમ કરવા પર ગુનેગાર માનીને અદાલતએ 1 વર્ષ સુધી જેલમાં રહીને મિહિનામાં ઓછામાં ઓછું એક વાર દિજની કાર્ટૂન જોવાની સજા આપી હતી.

વર્ષ 2003 માં અમેરિકાના શિકાગોમાં રહેનાર 2 બાળકોએ ક્રિસમસની સાંજની ચર્ચમાં ઈશા મસીહ ની મુર્તિ ચોરી હતી અને નુકશાન કર્યું હતું. આ ગુનામાં ગુનેગાર થઈને બંને બાળકોને 45 દિવશ સુધી જેલની સજા આપવામાં આવિ. આ ઉપરાંત અને તેના ઘરણગારમાં રહી ને એક ગધેડા સાથે માર્ચ કરવાનો આદેશ આપ્યો.

અમેરિકાના ઓકલાહોમ માં રહેનાર 17 વર્ષીય ટાઈલર એલરેડના દ્વારા શરાબ પી ને ગાડી ચલાવવાથી દુર્ઘટના માં આના મિત્રની મોત થઈ ગાય હતી. આ ઘટના 2011 ની છે, ટાઈલર એ સમયે હાઇ સ્કૂલ માં અભ્યાશ કરતો હતો. એ માટે અદાલતે અને આની હાઇ સ્કૂલ અને ગ્રેજયુટ પૂરું કરવાનની સાથે પૂરા વર્ષ માટે ડૃગ,શરાબ અને નિકોટિન ટેસ્ટ કરવાની સાથે 10 વર્ષ સુધી ચર્ચ જવાની સજા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *