હિન્દુ કેલેનડેર અનુસાર ફાગણ મહિના ની પૂણીમાં તિથી ના દિવસ એ હોળીકા દહન કરવા માં આવે છે .એના બીજા દિવસ એ રંગો નો તહેવાર હોળી આખા દેશ માં ઉજવાય છે હોળી નો પર્વ ભારત ના ખાસ ઉત્સવ માથી એક છે જેટલું મહત્વ હોળી નું છે એટલી જ મહત્વ હોળી ના દહન ની પણ છે એ દિવસ ની સાથે સુપ્રસિદ્ધ ભક્ત પ્રહલાત અને એના પિતા હિરણ્યકસીયપ ની કથા પણ જોડલી છે જાણ્યે છે આ વરસ ૨૦૨૧ માં હોલીકા દહન કયા દિવસ એ કરવા માં આવસે અને એનું શુભ મુહૂર્ત કયું હશે

હોળીકા દહન ની તિથી અને શુભ મુહૂર્ત:

હોળીકા દહન તિથી -૨૮ માર્ચ રવિવાર

હોળીકા દહન શુભ મુહૂર્ત-સાંજે ૬ વાગ્યે ૩૬ મિનિટ થી રાત ના ૮ વાગ્યે ૫૬ મિનિટ લગી

હોલાષ્ટક માં બંદ જાય છે શુભ કાર્યો

હોળી ના ૮ દિવસ પેલા હોલાષ્ટક લાગી જાય છે આ સમયે લગન જેવા માંગલિય કાર્યો નથી કરતાં આ વરસે હોલાષ્ટક ૨૧ માર્ચ એ સરુ થસે અને ૨૮ માર્ચ એ તેનો અંત આવસે

હોળીકા દહન કેવી રીતે કરવા માં આવે છે

હોળીકા દહન ના કેટલા સમય પેલા થી એની તૈયારી સરુ થય જાય છે એના માટે એક જગ્યા પર સૂકું જાડ રાખી દેવા માં આવે છે.એના પર લાકડીઓ ,ઘાસપુસ,છાણ ઉપર રાખવા માં આવે છે પછી હોળીકા દહન ના દિવસ એ એનું દહન કરવા માં આવે છે એ દિવસ એ ઘરે ના કોય પણ મોટું સદસ્ય એને અગની આપે છે હોળીકા દહન ને નાની હોળી પણ કહવા માં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *