Richest Man of World.:દુનિયા ના સૌથી વાદહરે અમીર લોકો જો વાત કરવા ની આવે તો કોઈ એલન મસ્ક ,જેફ બેજોસ,બીટ ગૈસ્ટ અને મુકેશ અંબાણિ નું નામ લઈએ છે.પણ ઇતિહાસ માં આવા કેટલાક લોકો છે.જેની દોલત માં જો આજ થી હિસાબ થી આંકલન કર્યું છે.આ રહીસો માં વધારે આગળ છે.

આવી જ ઍક ધન કુબેર નું નામ ઇતિહાસ માં છે.જેની સંપતિ વર્તમાન માં સૌથી વધારે અમીર એલન મસ્ક કરતાં પણ વધારે શખ્સ છે.તમે જાની ને હેરાન જ થઈ જાસો .કે આ શખ્સ અમેરિકા માં જંગલ માં રહે છે.આ શખ્સ નું નામ મનસા મુસા હતું. મનસા મુસા નો જન્મ વર્ષ 1280 માં માલી દેશ માં થયો હતો.

મનસા મુસા ના રાજા હતા.તે આફ્રિકા ના જંગલ માં રહેતા હતા.મનસા મુસા ના માલી માં 1312 થી 1337 સુધી શાશન કર્યું હતું.તેને અબજો ની સંપતિ લઈ લીધી હતી.માનવા માં આવે છે કે જો આજુ મનસા જીવતો હોટ તો તે દુનિયા નો સૌથી 1 સ્થાન પર અમીર આદમી હોત. તેનું પૂરું નામ મુસા કિટા પ્રથમ હતું.પછી તેને મનસા કહવાનું ચાલુ કર્યું.

મુસા ને સામ્રાજ્ય માં આજના મોરિટાનિયા,ગાંબિયા,ગીનીયા,સેનેગલ,બુર્કિના ફાસો,નાઈજર,માલી, ચાડ તથા નાઈજરિયા દેશ જેવા આ હિસ્સા જોવા મળે છે.તેમાં મુસા નમક અને સોના ની કારોબારી કરતાં હતા.ત્યારે દુનિયા ના અનય હિસા માં ત્યારે સોના ની વધારે ડિમાન્ડ હતી.પોતાના કાફિલે ની સાથે કેટલાક સોનું લઈને ચાલતા હતા.

તે લોકો સોનું વેચીને આગળ વધતાં હતા.તે લોકો કહતા હતા કે જેની પાસે દોલત હોય તે દોલત ને લૂટવા નું હોય છે.ભલે મનસા મુસા ની દોલત નો હિસાબ આજે સમય ની સાથે હિસાબ કરવો થોડો મુશ્કેલ છે.પણ કેટલાક રિપોર્ટ માં કહ્યું છે મનસા ની પાસે 4 લાખ મિલીયન અમરેકાં નાં ડોલર પ્રમાણે સંપતિ હતી.

આનો મતલબ એ છે કે આજ નાં હિસાબ માં ભારતીય મુદા માં રકમ અઢી લાખ કરોડ રૂપિયા હતા.આનો મતલબ એ છે કે તે વખત જેટલી સંપતિ મુસા પાસે હતી આ સમય માં જો હિસાબ કરવા માં આવે તો તે દુનિયા ની સૌથી અમીર આદમી હોત.

ઇતિહાસ માં કહવામાં આવ્યું છે કે તે ખાલી આજ નો હિસાબ માં નહીં પણ માનવ સભ્યતા ઇતિહાસ માં સૌથી અમીર આદમી હોટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *