નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે રગતરોહીડાનાં ઝાડ મોટાં હોય છે. એમાં સીધી જાડી શાખાઓ હોય છે. શિયાળામાં એનાં કેસરિયા રંગનાં ફૂલો ખૂબ જ ખીલી ઊઠે છે. ખૂબ જ શોભાયમાન લાગે છે. કચ્છ, સિંધ કે રાજસ્થાન બાજુ મોટા પ્રમાણમાં થાય છે. એકંદરે એનાં સારાં અને પુષ્ટ ઝાડ રાજસ્થાનમાં જોવા મળે છે. દવા માટે એની છાલ વધુ વપરાય છે.

રગતરોહીડા ની છાલનો કવાથ રંગે લાલ છે પણ તેને પીવાથી પેટનાં દર્દો મટે છે. તે રક્તશોધક તથા રક્તવર્ધક છે. કફ, પિત્ત પ્રમેહમાં તેનો કવાથ પીવાનું સૂચવાયું છે. ચામડીનાં દર્દોમા એનો કવાથ પીવાથી કે સ્નાન કરવાથી ઘણો લાભ થાય છે. તે રક્તશોધક ઉપરાંત જંતુઘ્ન પણ છે. શ્વેતપ્રદરમાં એની મૂળની છાલનું ચૂર્ણ ખાવાથી લાભ થાય છે. છાતીમાં દુખાવો થાય ત્યારે એનું ચૂર્ણ ઘીમાં ભેળવીને લેવાની પણ ભલામણ કરાય છે. તે પણ યકૃતવિકાર તથા પાંડુરોગમાં વપરાય છે.

રગતરોહીડો, પીપળાનાં મૂળની અંતરછાલ, તાજી વડવાઈની કૂંપણ, તજ, તમાલપત્ર, બાદિયાન, એલચી તથા મજીઠ દરેક ઔષધો સરખે વજને લઈ એનું બારીક ચૂર્ણ બનાવવું ત્યાર બાદ એનો ઉપયોગ કરી શકાય. આનાથી લોહીમાં સુધારો થાય છે. તાકાત વધે છે. શરીરમાં સ્કૂર્તિ વધે છે.રગતરોહીડો, શાલવૃક્ષ, સાતપર્ણી, કપિલો, બેહડા દળ તથા કોઠગર્ભ સરખે વજને લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું આ ચૂર્ણ સાકર સાથે લેવાથી પ્રમેહ, બરળ તથા યકૃતનાં દર્દ મટે છે. મિત્રો જાણીએ અન્ય ઉપાય વિશે.મુખ્ય્તે હરસનુ વિશ્લેષણ બે પ્રકારો માં પાડવામાં આવ્યું છે લોહી વાળા હરસ બાદી હરસ લોહીવાળા હરસ નીચે જણાવેલ લોહીવાળા હરસ ના લક્ષણો દર્શાવે છે જયારે નિત્યક્રમ કરતા હોઈ ત્યારે મળ ત્યાગતા સમયે વધુ દુ:ખાવો નથી થતો પરંતુ લોહી આવવા માંડે છે.

આ હરસ માં પણ મસા તો હોય જ છે.મસા ને લીધે મળ દ્વાર સંકોચાય છે અને કઠોર મળ ચામડી ને ઘસતા બહાર આવે છે જેથી તે જગ્યાએ ચીરો પડી જાય છે અને તેના લીધા મળ યોનીમાં બળતરા તેમજ પીડા થાય છે.હરસ જેવા પીડા કારક રોગ ને મૂળમાંથી દુર કરવાના ઘરેલું ઉપાય.તમે કોઇ પણ પ્રકાર ના હરસ થી પીડાતા હોવ પણ બે થી ત્રણ દિવસ માજ તમેં જાતે અનુભવ કરશો કે લોહી નીકાવાનું ઓછું થાય છે તેમજ ચાર થી પાંચ દિવસ માં તો તમને આ જુના અસહ્ય દુખાવામાંથી મુક્તિ પણ મળી શકે છે. તો ચાલો જાણીએ આ ઘર-ગથ્થુ અકસીર ઈલાજ વિશ.

કોબી. કોબીના વાટેલા પાન નો રસ મસા પર લગાવવાથી મસા મટી જાય છે.મૂળા.સૌ ગ્રામ. જેટલી જલેબીને સવાસો મી.લી.મૂળાના રસ સાથે ૧ કલાક સુધી પલાળી રાખી, પછી આ જલેબી ને ખાવાની તેમજ રસ ને પીવાનો, આવું ૧ અઠવાડિયા સુધી કરવામાં આવે તો પણ હરસ માટે છે. અરીઠા. અરીઠાના ફોફા ને વાટી આગ ઉપર સળગાવી કોલસો બનાવો પછી તેમાં કાથો ઉમેરીને તેનું ચૂરણ બનાવી, એક ગ્રામ નો પણ ચોથો જો માખણ કે દૂધ ની તર સાથે સવારે અને સાંજે આરોગવામાં આવે તો ખજ અને થયેલ ઘા ની તકલીફ માં થી મુક્તિ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *