બેંગલુરુની એક મહિલા હિતેશ ચંદ્રાની એ ઇન્સટાગ્રામ વિડ્યો ઉપર એક વિડ્યો શેર કર્યો અને કહ્યું કે જોમેટો ડીલેવરી બોયે તેના ઉપર હુમલો કરીને તેને ઘાયલ કરી . હવે પેલા ડીલેવરી બોય નો વર્જન સામે આવિયો , જેના પર મહિલા એ મુક્કો મરવાનો આરોપ લગાવિયો હતો . કામરાજ નામ ના ડીલેવરી બોયે મહિલા ના આરોપોનો ખંડન કર્યો .

કામરાજે ટીએનએમ વેબસાઈડ પર વાત કરતાં કહિયું , ” જ્યારે હું એના એપારમેંટ ના દરવાજા પાસે પહોચિયો ત્યારે મે એને ખાવાનું આપિયું ત્યારે હું એનાથી પેમેન્ટ ની ઉમિદ કરતો હતો [ જેવો કે હિતેશા એ કેશ ઓન ડીલેવરી નો વિકલ્પ પસંદ કર્યો હતો ]” યાતાયાત અને ખરાબ રસ્તા ને કારણે મને મોડુ થયું , પરંતુ તે શરૂઆત થી જ અસભ્યતા થી વર્તન કરતી હતી . એને મને પૂછીયું ‘ તું મોડો કેમ આવે છે ‘ મે માફી માંગી , કેમ કે ટ્ય ચાલી રહેલા સિવિક કામ ને કારણે રસ્તો બંઘ હતો અને ટ્રાફિક પણ હતી . પરંતુ તે જોર દય ને બોલતી રહી કે 40-45 મિનિટ માં પહોચાડવાનું હતું . હું આ કામ પર બે વર્ષ થી પણ વધારે સમય થી કામ કરું છું અને આ પહેલી વાર છે કે મારે આવી ટ્રીટમેંત માથી ગુજરવું પડ્યું છે .”

કામરાજ નું કહેવું છે કે હિતેશા એ ખાવાનું લીધું – અને પછી ઓડર નું પેમેન્ટ કરવાની ના પડી દીધી . એને કીધું કે એ જોમેટો કસ્ટમર કેયર સાથે વાત કરી રહી છે . કામરાજે કહિયું કે જ્યારે મે પૈસા માગીયા તો તેને મને નોકર કહિયું અને એને કહિયું કે જોમેટો એ ઓડર રદ કર્યો છે , એટલે તે પેમેન્ટ નય કરે . આ ઉપર કામરાજે કહિયું કે તો ઓડર પાછો આપી દો, પરંતુ તેમણે સહયોગ કર્યો નહીં .

કામરાજે આગળ કહીયું કે એને જોય ને નિર્ણય લીધો કે ઓડર પાછો લીધા વગર જ પાછો જતો રહશે , પરંતુ હું જ્યારે લિફ્ટ પાસે જવા લાગ્યો તો તેમણે મોઢા ઉપર ચંપલ ફેક્યું . જોમેટો ડીલેવારી બોયે કહિયું કે તેને પોતાના બચાવ માટે પોતાનો હાથ હટાવિયો તો એની આગલી ની વીટી તેના નાક ઉપર વાગી ગાય જેનાથી લોઇ નિકળ્યું . કોઈ પણ તેનું મોઢું જોય ને સમજી જાય કે આ પંચ થી નહીં વીટી જેવી વસ્તુ થી વાગ્યાનો નિશાન છે . હું વીતી નથી પહેરતો , ત્યાં વિડ્યો માં હિતેશાએ વીટી પહેરી છે તે દેખાય છે.

કે એને જોમેટો ઉપર ફૂડ ઓડર કર્યો અને ઓદર મોડો મળિયો . તેને જોમેટો ને ઓડર રદ કરવાનો કહ્યો . તેને કહ્યું કે ઓડર તેણે 9 માર્ચ ની સાંજે 3.30 વાગ્યે કર્યો અને ઓડર 4.30 મળ્યો . હિતેશા પાસે ઓડર પહોચીયો ત્યારે તે કસ્ટમર કેયર સાથે વાત કરી રહી હતી , તેને ડીલેવરી બોયને કહ્યું કે ઓદર કેન્સલ થશે કા તો કોંપલીમેંટરી મળશે એ આ કમફરમેશન ની વાત જુએ છે , તો ડીલેવરી બોય તેના ઉપર ગુસ્સો કરવા લાગ્યો અને ઓડર પાછો લય જવાની ના પાડવા લાગ્યો . હિતેશા એ તેને વાત જોવાની કહ્યું તો તે ગુસ્સો કરવા લાગ્યો તો હિતેશા એ દરવાજો બંધ કરવાની કોશિશ કરી પરંતુ ડીલેવરી બોય જબરદસ્તી ઘર માં ઘૂસીને એના મોઢા ઉપર મુક્કો માર્યો અને ઓડર પણ લય ને ભાગી ગયો . એને બૂમ પાડી પણ કોય મદદ માટે પણ ન આવિયું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *