આ દુનિયા માં માણસ ને 3 વસ્તુ ની જરૂર છે રોટી ,કપડાં અને મકાન.મકાન બનવા માટે લોકો ને દિવસ રાત ઍક કરી દેય છે.જે રીતે જમીન ની કિમત વધે છે.એવી જ રીતે સસ્તા મકાન સોધવું પણ મુસકેલ છે.એમાં ઍક રાજા એ ઍક છોકરી સનકીપન દેખાય તે 135 રૂમો વાળો મહેલ 100 રૂપિયા કરતાં પણ ઓછી કિમત માં વેચી દીધો હતો.તમને યકીન નહીં થાયપણ આ બિલકુલ સાચું છે.જે મહેલ ની કિમત હજારો કરોડો હોય તે મહેલ 100 રૂપિયા કરતાં પણ ઓછી કિમત માં વેચી દીધો હતો.તેમણે 87 રૂપિયા માં વેચી દીધો હતો.ખાસ વાત એ છે કે આ મકાન નો અસલી માલિક બીજા દેશ માં લોંજ ના ઍક ભાડા ના મકાન માં રહે છે.

વાત થાય છે બર્લિન રાજકુમાર ઓગસ્ટ અરનેસ્ટ જર્મની હનોવર શહેર નો રાજા કહેવાઈ છે.અને બ્રિટિશ મહારાણી એલીઝાબેથ તેની દૂર ના સબંધ ની બહેન હતી.અરનેસ્ટ ઓગસ્ટ પાસે પુરશતે મહેલ મેરીનબર્ગ હતો.જેમાં તેને 2000 ને પોતાના છોકરા ના જુનિયર ને આપી દીધા.

અરનેસ્ટ ઓગસ્ટ ને લાગ્યું કે તેમનો છોકરો મહેલ ની દેખ રેખ રાખસે.અને આ તેમણે તેના વિરશત ને આગળ લઈ જાસે.પણ તેના થી ઊલટું થયું.અરનેસ્ટ ઓગસ્ટ જુનિયર ને આ મહેલ 2018 માં ઍક યુરો ને આ મહેલ 87 રૂપિયા માં જર્મન ના સરકાર ને વેચી દીધો.

અરનેસ્ટ ઓગસ્ટ એ આ સાંભરીને તેમણે પોતાના છોકરા પર કેસ કરી દીધો હતો.અરનેસ્ટ ઓગસ્ટ ને કહવું છે કે તેના પુસનેતિ મહલ ને તેના અનુમતિ ના ખિલાફ વેચાઈ નહીં.તેમણે મહેલ પાછો લેવા માટે કાનૂની કાર્યવાહી ચાલુ કરી.

ત્યાં અરનેસ્ટ ઓગસ્ટ ને કહવું છે કે 1867 માં 6બનાવેલો મહેલ આટલો બેકાર થાય ગયો હતો કે તેને રિનોવેશન કરાવવા માટે કરોડા રૂપિયા લાગે આવું હતું.આટલા પૈસા તેમની પાસે ન હતા.અને આ મહેલ ને વેચવા સરકાર ને વેચવાની ઘોષણા કરી.અને હવે આ મહેલ ને સરકાર રિનોવેશન કરાવશે.

પણ આ અરનેસ્ટ ઓગસ્ટ ને મંજૂર નથી .તેમણે કેહવું એવું છે કે આ ભાગ વિરાસત નો છે.જેથી એની સિવાય કોઈ થી વેચાઈ નહિ.તે બીમાર છે અને બીજા દેશ ના લોંજ માં રહેવા માટે મજબૂર છે.તેમની તબિયત સારી નથી રહતી અને તેમનો છોકરી મિલકત ને તબાહ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *