એક ઓર દુનિયાભર ના લોકો જીવનશૈલી ના કારણે થતી બીમારી થી જુજી રહ્યા છે , ત્યાં ઉત્તરી પાકિસ્તાન ની એક ઘાટી આ બઘા થી ખૂબ દૂર છે . હુંજા ઘાટી માં રહેવા વાળા હુંજા સમુદાય ના લોકો શારીરિક રીતે એટલા મજબૂત હોય છે કે એને લગભગ ક્યારેક જ હોસ્પિટલ જાવાની જરૂર હોય છે આના કરતાં તેનું જીવનકાળ પણ 120 વર્ષો નું માનવામાં આવે છે , જે દુનિયા ના કોઈ પણ દેશ ના કોઈ સમુદાય કરતાં વધારે છે . તેના અનોખા રીતિ-રિવાજો ને કારણે તેના પર કેટલાક પુસ્તકો પણ લખાય ગયા છે .

પાકિસ્તાન ની આજાદી ના જીવનકાળ ત્યાં લગભગ 67 વર્ષ છે , વળી આયા ના લોકો 120 વર્ષ શુદ્ધિ જીવે છે નૌમેનિક વેબસાઇડ ના મુજબ આયા ની સ્ત્રીઓ 60 થી 90 વર્ષ ની ઉમર સુધી ગર્ભવતી થઈ સકે છે અને એ પણ કોય મુસીબત વગર . એમ તો આ સમુદાય ના પૂર્વજો ની તો કોઈ જાણકારી નથી , પરંતુ ઈતિહાસકારો કેટલાક પ્રમાણ આપતા કહે છે કે આ સમુદાય ઇ.સ. પૂર્વ ચોથી સદી થી છે જેના પૂર્વજો ગ્રીક પ્રશાસક સિકંદર અથવા અલેંકજેંડર દ ગ્રેટ હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *