આજ કાલ ની ભાગદોડ

આખી જિદ્દગી લોકો અમનો ખયાલ નય રાખી શકે એટલે એ વાત પણ તમને કબર છે કે આજ ના જમાનમાં ટેલેનિટ હોવાની સાથે સાથે તમારું સુંદર દેખાવું ખુબ જ જરૂરી છે.દરઅશર આજે બધી મહિલા ને જોડલી એવી મુસકલી ના બારા માં બતાવી રહ્યા છે ઘણીવાર બધી મહિલા આ વાત પર જોડલી રહે છે જી હા ખરેખર આપણી કોય વાર જોયું હસે કે ઘર માં મોટા ભાગ ના લોકો ચંપલ વગર જ ફરે છે આમાં ખાસ કરી ને મહિલા આવે છે કારણકે એ આનો આખો દિવસ ઘરે માં સારું રાખવા માં જ કાડી કાઢી છે પણ એ કયારે ખુદ પર ધ્યાન નથી આપતી કામ માં એટલી વયસ્ત થાય જાય છે કે એ ને પોતાનું ધ્યાન નથી રાખતીઅનુ કારણ એ છે કે એ ઘર માં આ વગર ચંપલ એ ફરવાનું પસંદ કરે છે અને એમાં આરામ પણ મળે.

અહી જો જોવા જાયે તો

વગર ચંપલ એ ફરવાનું સાચું માં આરામદાયક લાગે છે પરંતુ તમને બતાવી દવ કે થોડા સમય નો આ આરામ તમારા પગ માં નુકસાન પોચડે છે તેના કારણે તમારી એડી ખરાબ થય જાય છે આના બારા માં તમે જોયું હસે પગ ની નીચે અડી માં તિરાડ પડવા લાગે છે પછી એમાં માટી ગુસી જાય છે પણ એ દેખાવા માં બોવ ખરાબ લાગે છે આજે અમે તમને આ પરિશાની માથી છૂટકરો મેડવા માટે એક આવો ધરલું ઉપાય લય ને આયાવા છે જેને તમે ઘરે બેઠા આરામ થી કરી શકયે છે એડી ફાટવાનું એક કરતાં વધારે કારણ હોય શકે છે આ કારણો માં સવથી મોટું ચંપલ ના પરવાનું માણવા માં અવાયું છે વારંવાર ચંપલ ના પેરવાથી અને પાણી માં રાખવા થી એડી ફાટવા લાગે છે.

આ વાત તો સાચી છે કે ફાટલી એડી માટે સવથી વધારે ઘર ની મહિલા પરેશાન રહે છે પરંતુ હવે આ ધરલું ઉપાય ને અપનવી ને પોતાની એડી પાછી સુંદર બનાવી શકે છે આ ફાટલી અડી દેખાવા માં તો સારી નથી લાગતી અને આની સાથે સાથે આ આશાની થી સારી નથી થય સકતી અમે એક નુકસકો બતાવયે છે આના થી તમારી ફાટલી એડી જલદી જલદી સારી થય.

સામગ્રી એના માટે

તમારી વસલીન પેટ્રોલીયમ જેલ કપૂર અને એલોવીરા જેલ ની જરૂર હોય છે તેને બનવાની અને ઉપયોગ કરવાની વિધિ અને માટે તમારી સૌવથી પલા કપૂર લેવાનું અને પછી તેને થોડું બુક્કો કરી ને એનું ચુરન બનવાનું અને પછી એ કપૂર માં તમારે એક ચમચી વેસલીન પેટ્રોલીયમ મિલાવનું એના પછી બૂકો કરલી કપૂર ને સારી રીતે મેડવાના અને એમાં એક ચમચી એલોવેરા જેલ પણ નાખી દેવાનું એના પછી તમારી કોય નાનું ટબ માં થોડું પાણી લેવાનનું એમાં બે ચમચી લીબું નો રસ મિલાવનો છે અને પછી પાણી માં તમારા પગ 15 મિનિટ લગી પાણી માં પલડી ને રાખવા ના છે.

પાણી માથી પગ ને કાઢવા

એના પછી સારા કપડાં થી સાફ કરી ને જે પોસ્ટ અમે બન્યાવા છે આ આઓડિયો માં લાગવી દઈએ અને હવે તમે મોજા પેરી ને રહે આ ઉપાય ને સુવાના પેલા અજમાવો અને લગાડર 15 દિવસ લગી અજમાયા પછી તમને સાચું સાચું સમજ આવી વિડિયો વધારે સોફ્ટ થાય ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *