હિંદુ ધર્મ માં અઠવાડીયા ના સાત દીવસ કોય ના કોય દેવી દેવતા ની પૂજા અર્ચના માટે મહત્વ નું માનવા માં આવે છે એજ શનીવાર નો દીવસ શનીદેવ ની પૂજા માટે ખુબજ ઉતમ હોય છે આવી મનીયતા છે અને શનીવાર ના દીવસ એ શનીદેવ ની પૂજા વિધિ વિધાન થી થાય વ્યક્તિ ની જન્મ કુંડલી માં શની ની આશુભ સિથતિ શુભ થય જાય છે એ દીવસ એ ભકત કોય શની દેવ ના મંદિર એ જાય ને પૂજા કરી શકે છે.

સાથે સરસો નું તેલ પણ ચડાવી શકયે છે એ દીવસ એ શની ને જોડલી વસ્તુ ઓ નું દાન કરવું શુભ હોય છે માન્યતા છે કે જો શનીવાર ના દીવસ એ કાળકંબલ , કાળી છત્રરી ,કાળી અડદની ની દાડ ,આવી બધી વસ્તુ ઓ નું દાન કર્યું હોય તો વ્યક્તિ ને શુભફળ ની પ્રાપ્ત થસે તો આજે અમે આવા કર્યો વિશે બતાવી રિયહયા છે આને આજે જરૂર કરવાથી આવી જ જાય છે

જિયોતિષશાસ્ત્ર માં માને તો આ શની ગ્રહ એક ન્યેયપ્રિય ગ્રહ છે શનીદેવ વ્યક્તિ ના કર્મો ને આધારે જ ફળ આપે છે એને લીધે જ એને કર્મફળદાતા કહવ માં આવે છે જયારે મનુસ્ય સારું કર્મ કરે તો તે ને શુભ અને જો એ ખોટું કર્મ કરે છે અને દડપ્રાપ્ત કરે છે એવું કેવમાં આવે છે કે કે શનીદેવ જયારે અશુભ ફળ આપે તો વ્યક્તિ ને બોવ બધી પરિસ્થિ નો સામનો કરવો પડે છે જેવા કે નોકરી ધધા માં બંદ ,ધન ની તંગી ,ગભર રોગ થય જવો ,વાદ વિવાદ ,કોટ કચરી વગરે.

જો તમારી કુંડળી માં શનીદેવ નો અશુભ પ્રભાવ હોય તો આને કોય વીસીટ બાબત નું ધયાન રાખવું જોઈએ આવા માં એ વ્યક્તિ ને ખોટા કાર્યો માં વ્યસ્ત ના રેવું જોઇએ સથે આ છે કે તમે પોતે તમારા પરિવાર નું ભરણપોસણ કરી છે તો અને હેરાન નય કરવાના આના પછી પરીવાર નું આણદાર કયારે ના કરવું જોઈએ આવું કરવા થી શનીદેવ આ કાર્યો નું પાલન કરવા થી શનીદેવ પ્રસનથાય જાય છે લોકો ની મદત અને દાન કારવાથી પણ શનીદેવ આપડી કૃપા કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *