શું તમારા બાળકો પણ ફેસબુક,ઇનસ્ટાગ્રામ કે સ્નેપચાર્ટ નો ઉપયોગ કરયા વગર નથી રહી શકતો?જો તમારો જવાબ હા હોય તો પરેશાન થવાની જરૂર નથી! બ્રિટેનમાં 74 હજાર કિશોરો પર અભયાસ માં સોશિયલ મીડિયાને મનોવિજ્ઞાન સ્વાસ્થય માટે આટલું બધુ પણ ઘાતક માનવામાં નથી આવતું.

રોયલ કોલેજ ઓફ સાઈકાઈટ્રિક્ક શોધ કરતાં અનુચાર ફેસબુક,ઇંસ્તગ્રામ,વોટસએપ અને સ્નેપચાર્ટ એકલાપણું અને ડિપ્રેસન નો ભાવ પેદા નથી થવા દેતું. બાળકો પોતાના ફોટા,રંગ-રૂપ અને રહન-સહસ્ન ને લઈ ને થોડા સજાગ જરૂર થઈ જાઈ છે.પરંતુ માં બાપ નિયમિત રીતે વાત કરે તો તેના માં આ વાત રેવાની ગુંજઈશ જરૂરથી ઓછી થઈ જાઈ છે.

કેટલાક કિશોરોમાં તો સોશિયલ મીડિયા તણાવ,બેચેની અને આકરમકતાની શિકાયતો પણ જોવા મળી છે.અને દોસ્તોના સંપર્કમાં રેવા માટે મોકો મલ્વો અનુ ખાશ કારણ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *