કોરોનાગ્રસ્ત અભિનેતા સૂરજ થાપરની તબિયત વધુ બગડતા અન્ય એક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો

અભિનેતા સૂરજ થાપરની કોરોના ટેસ્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવી હતી. આ પછી તેને  મુંબઇના ગોરેગામની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે અહીં તેના […]