ગુજરાતનું ગૌરવ, અમદાવાદનો યુવાન જોડાયો નેવીમાં,મળ્યું ખાસ પદ.

કેરળના એઝીમલામાં INA પાસિંગ આઉટ પરૅડમાં ભારતીય સેનાના વડા જનરલ નરવાણેએ સેડ્રિક સિરિલને ‘ચીફ ઑફ ધ નૅવલ સ્ટાફ ગોલ્ડ મેડલ’ એનાયત કર્યો હતો, સેડ્રિકના મોટાભાઈ […]