રીઅલ હીરો: મજૂર પૈસા ભરેલી બેગ રેલ્વે સ્ટેશન પર ભૂલી ગયો હતો, પોલીસકર્મીને તે મળી અને તે મજૂર ને આપી દીધા હતા.

દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલે તેની પ્રામાણિકતા અને સમજણ બતાવી, મજૂરની મહેનત કરેલી રકમ બરબાદ થવાથી બચાવી લીધી.સામાન્ય માણસની દૃષ્ટિએ પોલીસની છબિ સારી નથી હોતી, પરંતુ […]