સલમાન ખાન 40,000 ફિલ્મ વર્કર્સના ખાતામાં રૂપિયા 1500 જમા કરશે

કોરોના વાયરસ મહામારીના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ ઉદભવી છે. પરિણામે દૈનિક વેતનધારીઓ પર આર્થિક સંકટ તૂટી પડયું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એકવખત આર્થિક સંકટમાં આવી […]