બોલીવુડ અભિનેત્રી આલિયા ભટની નવી આવનારી ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી ની મુસીબત જરા પણ ઓછી થવાનું નામ નથી લેતી.પેહલા પણ આ ફિલ્મનો વિરોધ થયો હતો હવે આનો નામ બદલવાની માંગ ઊભી કરી છે.આમાં થયું આવું છે વિધાયક અમિન પટેલ એ વિધાનસભા કહ્યું કે હવે 1950 જેવો દશક નથી ચાલી રહ્યો ત્યારે મહિલા અલગ અલગ કામમાં વધારે આગળ વધી રહી છે. આ ફિલ્મનું નામ બદલવું જોઈએ આવું રાજ્યસરકાર ને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

જણાવી દઈએ કે કામથીપુરાના રહેનકો એ આ ફિલ્મનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મમાં કામિથિપુરા વિસ્તારને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આલિયા ભટ્ટને કામથીપુરામાં એક વેશ્યાલયના વડા તરીકે દર્શાવવામાં આવી છે. જેનો કામથીપુરાના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કામથીપુરાના કેટલાક લોકોએ તેને મુંબઈનો રેડ લાઇટ વિસ્તાર કહેવા પર શરમ વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *